રાહત / ખેડૂત આંદોલનની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, આ પાક પર MSP વધારો જાહેર

the goverenment increases msp of coconet

બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે ખેડૂતોની આવક વધારવા સુકા નારિયેળ અને ગોળ નારિયેળના ટેકાના ભાવમાં 52 ટકાનો વધારાનો નિર્ણય કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ