વેક્સિન / ભારતમાં આવતા અઠવાડિયે કોરોનાની રસીને લઈને મળી શકે છે સારા સમાચાર, દિલ્હીમાં આ તૈયારીઓ શરૂ

The good news is that the corona vaccine may be available in India next week, with preparations starting in Delhi

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના રસીનું પ્રથમ શિપમેન્ટ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં દિલ્હી પહોંચી જશે, જોકે, તે હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે કોરોના રસીની પ્રથમ બેચ કઇ કંપનીની રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ