ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિર્ણય / ડોમેસ્ટિક હવાઈ મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર, સરકારે આ મહત્વની લિમિટ વધારી 

The good news for domestic air travelers, the government has increased this important limit

દેશમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન કર્યા પછી અનલોકના તબક્કા દરમિયાન ફ્લાઇટ સર્વિસ ફરી શરૂ થઈ હતી જેને લઈને હવે ફરીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુસાફરોની સંખ્યા વધી રહી છે જેને જોતાં નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરીએ ગુરુવારે જણાવ્યું હતું કે, કોરોના પહેલાંની તુલનામાં ભારતીય એરલાઈન્સ માટેની ડોમેસ્ટિક મુસાફરોની મંજૂરીને વધારવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ