આગાહી / રાજ્યના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, 13 થી 20 જૂલાઈ સુધી આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

 The good news came for the farmers of the state, heavy rains forecast in these districts from 13th to 20th July

કાગ ડોળે રાહ જોતા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર હવે વરસાદની આતુરતામા આવશે અંત, વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવે વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ