લખનૌ / CCTV સામે આવ્યા : ટૅક્સી ડ્રાઈવરને રસ્તા પર લાફા મારતી યુવતી બરોબરની ભરાઈ, લોકોએ કહ્યું ધરપકડ કરો

The girl was proved wrong in CCTV

લખનૌની યુવતીનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલે સીસીટીવી સામે આવ્યા છે. જેમા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે યુવતીએ ખોટો તમાશો કરીને ટેક્સી ડ્રાયવરને માર માર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ