લૉકડાઉન / પ્રેમિકાએ પરણિત પ્રેમીની પત્નીને ફોન કર્યો અને કહ્યું હું રહેવા આવી જઉં, સામે જવાબ મળ્યો હા અને પછી...

The girl fell in love with a married man in recovering from the trauma of rape

લોકડાઉનમાં એક પ્રેમીકાએ પરણિત પ્રેમીના ઘરે રહેવા જવાની જીદ પકડી પછી થયું કંઈક આવું. વટવામાં રહેતી જીનલ (32) અને મેહુલ (36)ના લગ્નજીવનને 13 વર્ષ થયા હતા. આ દરમિયાન તેઓ 2 સંતાનોના માતા પિતા બન્યા હતા. અચાનક જીનલના ફોન પર એક રિંગ વાગે છે. ફોન પર સામે તેની જ સોસાયટીમાં રહેતી 21 વર્ષીય વર્ષા બોલી. જીનલ, હું તારા ઘરે આવી તારા પતિ સાથે રહું તો તને વાંધો છે? જીનલે કોણ જાણે કઈ મજબૂરીમાં કહ્યું ના. મને વાંધો નથી. ’

Loading...
બ્રેકિંગ ન્યૂઝ