UP Election / પહેલા તબક્કામાં જ EVMનો ખેલ શરૂ થયો? કૈરાનામાં નંબર પ્લેટ વગરની કારમાંથી EVM ઝડપાતા હડકંપ

 The game of EVM started in the first phase EVM grab from car without number plate in Kairana

અજાણ્યા વાહનમાંથી ઈવીએમ મળી આવ્યા બાદ એસડીએમ સહિતના અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અને તપાસ શરૂ કરી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ