સોશિયલ મીડિયા / જો તમે પણ ડેટિંગ અને ચેટીંગ પર હોવ તો ચેતી જજો, મહિલાની પ્રોફાઈલ બનાવી આ રીતે થાય છે છેતરપીંડી

the fraud from darting and chating app by fake profiles of ladies

ભારતમાં ડેટિંગ એપ્સ યુવાનોમાં ખૂબ પોપ્યુલર થઈ છે. જોકે ડેટિંગ એપ અને સાઇટ્સ ફ્રોડનું પણ પ્લેટફોર્મ બન્યા છે. થોડા દિવસો પહેલા ફિલ્મ ડ્રીમ ગર્લ રિલીઝ થઈ હતી, જેમાં ડેટિંગ અને ચેટિંગના નામે ચાલતા કૌભાંડની વાત છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓનલાઇન ડેટિંગના નામે જબરદસ્ત રેકેટ ચાલી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ