ઈઝ ઓફ ડુઈંગ / ચીન સહિત આ ચાર દેશોએ કરી હતી બિઝનેસ રિપોર્ટમાં ગડબડ, વર્લ્ડ બેન્કે કર્યો ચોંકાવનારો ખુલાસો   

The four countries, including China, messed up the business report, the World Bank made a shocking revelation.

અગાઉ જ્યારે સમાચાર આવ્યા હતા કે વર્લ્ડ બેંક તેના ઈઝ ઓફ ડુઈંગ રિપોર્ટનું પ્રકાશન બંધ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે બોગસ અહેવાલ પાછળ મોદી સરકાર પોતાની ઉર્જા ખર્ચ કરી રહી છે, જો કે હવે સમાચાર આવ્યા છે કે ભારતને આ ઘટનાક્રમ સાથે કંઈ લેવાદેવા નથી

બ્રેકિંગ ન્યૂઝ