કાયદો સૌ માટે સમાન / નિયમ એટલે નિયમઃ આ શહેરમાં કર્ફ્યૂ સમયે બહાર નીકળેલા પૂર્વ મેયરને પોલીસે પરત ઘરે મોકલ્યા

The former mayor, who was out during the curfew in Bhavnagar, was sent back home by the police

રાજ્યના 20 શહેરમાં કર્ફ્યૂની કડક કાર્યવાહી કરતી પોલીસે ભાવનગરના પૂર્વ મેયરને રાત્રી સમય બહાર ન નિકળવાના આદેશને લઈ પરત ઘરે મોકલ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ