કોવિડ 19 / રાહુલ ગાંધીને PM મોદીને ટોણો, કોરોનામાં આ સ્થિતિ અંકુશમાં છે તો બગડેલી કોને કહેશો?

The former Congress president told PM Modi sarcastically, sharing the curve of Koro, who is to be called the spoiled...

દેશમાં સતત વધતા જતાં કોરોના કેસોની વચ્ચે ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી મોદી સરકાર વિરુદ્ધ આક્રમક મૂડમાં છે. તેમના ટ્વીટસ દ્વારા આ બાબતની સાક્ષી પૂરતા રહે છે. ત્યારે આજે ફરી તેમણે એ જ ઘટનાક્રમને પુનરાવર્તિત કરતા વડાપ્રધાનને મોદીને વેધક સવાલ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ