કામની ટિપ્સ / કોરોના સહિત તમામ પ્રકારના સંક્રમણથી બચવું હોય તો ન ખાતાં આ વસ્તુઓ, જાણો શું ખાવું

The foods you should not be eating to protect your body against coronavirus

કોરોના વાયરસે જોર પકડ્યું છે. લોકો ઘરમાં પેક થઇ ગયા છે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. જે વ્યક્તિની ઇમ્યૂનિટી મજબૂત હોય તેને ઝડપથી ચેપ લાગતો નથી. ફેફસા મજબૂત હોય તેવા લોકો આનાથી કે અન્ય કોઇ પણ પ્રકારના વાઇરસથી દુર રહી શકે છે. ફેફસાની મજબૂતાઇ માટે વ્યાયામ, યોગ અને પ્રાણાયામ ખુબ જરુરી છે. આ સાથે હેલ્ધી ડાયેટ પણ એટલુ જ જરુરી છે. નિયમિત હેલ્ધી ડાયેટ લેવાથી શરીરના સેલ્સ સ્વસ્થ રહે છે અને ફેફસાના સંક્રમણથી બચાવ થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ