હેલ્થ ટીપ્સ / ઠંડી આવી, હવે ખાણીપીણી સાથે આ રીતે દિનચર્યા પણ બદલો, જાણો શિયાળાની હેલ્થ ટીપ્સ 

the food racipe, health tips and lifestyle for winters

જે લોકો ગરમાગરમ ખાણીપીણીના શોખીન છે, તેમના માટે ઠંડીની સિઝન એકદમ અનુકુળ કહેવાય છે. આ સિઝનમાં જઠરાગ્નિ મજબૂત હોવાથી કંઈ પણ ખાઈ શકાય છે. આવા સમયે સારું રહેશે કે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે કંઈક ને કંઈક પૌષ્ટિક અને મોસમી ફળ તેમજ શાકભાજી પણ ખાવ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ