પલટો / સુરત-ભરૂચમાં જોવા મળ્યું ધુમ્મસભર્યું વાતાવરણ, વિઝિબિલિટિ ઘટતા વાહન ચાલકો અટવાયા

The foggy atmosphere was seen in surat and bharuch

રાજ્યમાંથી જ્યાં શિયાળો વિદાય લઇ રહ્યો છે અને ગરમીનું આગમન થઇ ચૂક્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ફરી વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. જેમાં સુરત-ભરૂચ ખાતે વહેલી સવારે ધૂમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ