VIDEO / પંચમહાલની નદીમાં પાણીને બદલે જુઓ શું જોવા મળ્યું? હકીકત ચોંકાવનારી

the foam in the river barkol PACHMAHAL

કાલોલના બાકરોલ નજીકથી પસાર થતી કરાડ નદીમાં સફેદ ફીણના ગોટેગોટા સર્જાયા છે. હાલોલ GIDCનું પ્રદુષિત પાણી વરસાદી પાણી સાથે નદીમાં આવતા ફીણ બની રહ્યાં છે. છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા સર્જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ