નિવેદન / હાથરસ કાંડ પર CM યોગીની સૌપ્રથમ આવી પ્રતિક્રિયા, કહ્યું કે ગુનેગારોને એવી સજા આપીશું કે...

The first such reaction of CM Yogi on the Hathras scandal, said that we will punish the criminals in such a way that ...

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ ટ્વિટ કરી હતી જેમાં કહ્યું હતું કે માતાઓ અને બહેનોના સમ્માન અને સ્વાભિમાન ને નુકસાન પહોંચાડવાનો વિચાર માત્ર કરનાર લોકોનો સંપૂર્ણ નાશ નક્કી છે. તેમને એવો દંડ આપવામાં આવશે જે ભવિષ્યમાં ઉદાહરણ પ્રસ્તુત કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ