મહામારી / મહામારીમાં પહેલો આવો કેસ, એક શરીરમાં બે-બે કોરોના, 90 વર્ષની મહિલાના મોતે વધાર્યું ટેન્શન

The first such case in the epidemic, two corona in one body, increased tension in the death of a 90-year-old woman

બેલ્જિયમમાં 90 વર્ષીય વૃદ્ધાના મોત બાદ તેના શરીરમાંથી કોરોનાના બે વેરિયન્ટ મળી આવતા દુનિયાભરના વૈજ્ઞાનિકોનું ટેન્શન વધ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ