સ્પોર્ટ્સ / ટોક્યો પેરાલિમ્પિકમાં ગુજરાતી દીકરીએ રચ્યો ઇતિહાસ, ટેબલ ટેનિસના ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય 

The first Indian to reach the quarter finals of table tennis

ટોક્યો ઓલિમ્પિક બાદ હવે પેરાલિમ્પિક પર બધાની નજર છે. ભારતની મેડલની આશા યથાવત રાખતા ગુજરાતના ભાવિનાબેન ક્વાટર ફાઇનલમાં પહોંચી ગયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ