બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / અમદાવાદ / The first executive meeting of the BJP was held after the historic victory of the BJP in the Gujarat Assembly

ગુજરાત / ડેટા બેંક વિશે પાટીલ બોલ્યા 'હું હોઉં કે ના હોઉં...., શિસ્ત સમિતિમાં જુઓ કોનો, કોનો સમાવેશ

Mahadev Dave

Last Updated: 06:57 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભામાં ભાજપની ઐતિહાસીક જીત બાદ ભાજપની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી. કમલમમાં યોજાયેલ પ્રદેશ ભાજપની પ્રથમ કારોબારી બેઠકમાં નેતાઓને સુચન કરાયા છે.

  • પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટિલની નેતાઓને ટકોર
  • હું હોઉં કે ના હોઉં, ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ
  • વલ્લભ કાકડીયાને ભાજપની શિસ્ત સમિતિના અધ્યક્ષ બનાવાયા

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા નેતાઓને ટકોર કરી ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ કરવા સૂચના આપવામા આવી છે. હું હોઉં કે ના હોઉં, ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ તેમ સી.આર.પાટીલે કહ્યું હતું. પાટીલે વધુમાં કહ્યું કે ભાજપ પાસે ગુજરાત સૌથી મજબૂત ડેટા બેંક છે. જે અંગે ભાજપની પ્રથમ કારોબારી બેઠકમાં સૂચન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ચર્ચા ઉપરાંત મંડળ સુધીનું સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકવા સૂચન કરાયા હતા.


ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ કરવા હોદ્દેદારોને અપાઈ સુચના

તેમણે કહ્યું કે PM મોદી પર જનતા દ્વારા મુકવામાં આવેલ ભરોસા અને કાર્યકરોની મહેનત ઉપરાંત 73 લાખ સક્રિય સભ્યોના કારણે ભવ્ય જીત થઈ છે. જ્યારે સક્રિય સભ્યોને કાયમ સાચવવા પણ સૂચના આપાઈ છે.વધુમાં ઓછા અંતરથી હારેલી 17 બેઠકો પર હારનો અફસોસ કરી પાટીલે કહ્યું કે AAPનું ખાતું ખુલ્યું ત્યાં થોડી મહેનત કરવાની જરૂર હતી.

પ્રદેશ ભાજપ દ્વારા શિસ્ત સમિતિની નિમણૂક 

સાથે સાથે પ્રદેશ ભાજપ દ્વારા શિસ્ત સમિતિની નિમણૂક પણ કરવામાં આવી છે. અધ્યક્ષ અને 6 સભ્યોનો શિસ્ત સમિતિમાં સમાવેશ કરવામા આવ્યો છે. જેમાં વલ્લભ કાકડીયાને ભાજપની શિસ્ત સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. ઉપરાંત બિપીન દવે, મણીલાલ પરમાર, જયશ્રી પટેલ તેમજ રામસિંહ રાઠવા, અજય ચોક્સી, તખતસિંહ હડીયોલની પણ નિમણૂક કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ