રાહત / બ્રિટન બાદ અમેરિકામાં પણ સૌપ્રથમ વૅક્સિનનો ડોઝ અપાયો, ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું Congratulations USA

The first dose of the vaccine was given in the United States after Britain, Trump tweeted. Congratulations USA

કોરોના સામેની લાંબી લડાઈ બાદ આખરે અમેરિકા માટે કઇંક અંશે રાહતનો શ્વાસ લઈ શકાય ટેવઆ સમાચાર સામે આવ્યા છે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જાતે જ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી અને કહ્યું હતું" અભિનંદન અમેરિકા."

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ