કોરોના સંકટ / ભારતમાં ઓમિક્રોનનાં કારણે પ્રથમ મોત, વાયરસને મ્હાત આપ્યા બાદ 72 વર્ષીય દર્દીએ જીવ ગુમાવ્યો

The first death due to Omicron in India

ભારતમાં ઓમિક્રોનને કારણે પહેલું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેમા 72 વર્ષીય વૃદ્ધનું રાજસ્થાનના જયપુરમાં મોત થયું છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે વૃદ્ધે કોરોનાને મ્હાત આપી હતી તેમ છતા તે ન બચી શક્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ