કાયદો-કાનૂન / ગુજરાતમાં લવ જેહાદના કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ કેસ નોંધાયો, સોશિયલ મીડિયામાં થઈ હતી મિત્રતા

The first case was registered in Vadodara under the Love Jihad Act in Gujarat

ગુજરાતમાં લાગુ કરાયેલા ધર્મ સ્વાતંત્ર્ય સુધારણા અધિનિયમ મુજબ પ્રથમ કેસ વડોદરામાં દાખલ કરાયો, સોશિયલ મીડિયાથી પરિચય કેળવી યુવતીને ફસાવવામાં આવી હોવાની ફરિયાદ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ