આગ / જૂનાગઢના કેશોદના રાજમહેલના બંધ સરકારી ક્વાર્ટરમાં આગ, ફાયરની 2 ગાડીએ આગ પર મેળવ્યો કાબુ

કેશોદના રાજમહેલના બંધ સરકારી ક્વાર્ટરમાં આગ લાગી છે. ખાલી ક્વાર્ટરની આસપાસના કચરામાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે. જો કે, ફાયરની 2 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ