VIDEO / મારે જિંદગીમાં દેખાડો કરવો નથી....ક્લિયર થઈ ગયું છે, આપઘાત પહેલાનો વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે

The final video of a young woman who committed suicide after a gang rape has came out,

મારે જિંદગીમાં દેખાડો કરવો નથી....મારું માઈન્ડ હવે ક્લિયર થઈ ગયું છે વડોદરા બહુચર્ચિત સામૂહિક દુષ્કર્મ બાદ આપઘાત કરનાર યુવતીનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં લોકોને હિંમત આપનારી દીકરી પોતે જ હિંમત હારી ગઇ વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ