મનોરંજન / બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી', 200 કરોડના ક્લબમાં કરી એન્ટ્રી

The film The Kerala Story has hit the box office, making an entry in the 200 crore club.

અદા શર્માની ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'એ બોક્સ ઓફિસ પર પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે. આ ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ