મહામંથન / કોરોના સામે લડાઈ લાંબી છે, નિયમો પાળવા જરૂરી

લોકડાઉનના બીજા તબક્કામાં દેશ પ્રવેશી ચૂક્યો છે અને કેન્દ્ર સરકારે ચોક્કસ ગાઈડલાઈન પણ બહાર પાડી દીધી છે જેમાં શું ચાલુ રહેશે અને શું બંધ રહેશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. લોકડાઉન હોય ત્યારે બધું બંધ હોય એટલે સ્વભાવિક છે કે કોઈપણ એકમ ચાલુ થવાની વાત આવે એટલે લોકો હરખાઈ જાય.. પરંતુ હજુ પણ સરકારનું સ્પષ્ટ કહેવુ છે કે જો કોઈ એક વ્યકિત નિષ્ફળ ગઈ તો સમગ્ર દેશે પરિણામ ભોગવવા પડશે. સરકાર ચોખ્ખા શબ્દોમા કહી ચૂકી છે કે આ લડાઈ લાંબી ચાલવાની છે પરંતુ જો નિયમો પાળીએ તો આ લડાઈ જીતવી અશકય નથી ત્યારે આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ