ટ્રેજેડી / લોકડાઉનની સાઈડ ઇફેક્ટ, સંબંધોમાં ખૂલી ગઈ એવી પોલ કે સગાઈ તૂટી

The fianc found out that the girl had another affair

લોકડાઉનમાં પતિ -પત્નીના ઝઘડા થયા હોય, ધંધામાં ખોટ જવા કે નોકરી જવા જેવી સાઈડ ઈફેક્ટો આપણી સામે આવી છે. પણ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે તે કોઈ વ્યક્તિના જીવનની ટ્રેજેડી સમાન જ કહી શકાય. આ કિસ્સામાં લોકડાઉનને લીધે સંબંધોની પોલ ખુલતા સગાઈ તુટી છે. અમદાવાદના આ કિસ્સામાં 3 વર્ષના સંબંધો પરથી પડદો ઉચકાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ