પિતૃપ્રેમ / ફટાકડા વેચતા પિતાને પોલીસ પકડી ગઈ, દીકરીએ છોડવવા માથા પછાડ્યા અને પછી પોલીસ જે કર્યુ તે...

The father was caught selling firecrackers by the police, the daughter hit her head to release him and then what the police...

દિવાળીના દિવસે ઉત્તરપ્રદેશના બુલંદ શહેરથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેણે લખનઉમાં બેઠેલા ઉચ્ચ પોલીસ અધકારીઓને હચમચાવી મૂક્યા છે. હકીકતમાં એક ફટાકડા વેચનાર વ્યક્તિને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો, જેના પછી તેની દીકરીએ પોલસની ગાડીના દરવાજા સાથે માથા પછાડવાનું શરૂ કરી દીધું હતું, જેને લઈને હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. જો કે પછી પોલીસે જે કર્યું તેણે ખરેખર માનવતાની એક નવી મિસાલ ઊભી કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ