અમદાવાદ / ‘તું અહીંનો નેતા થઈ ગયો છે’ તેમ કહી પિતા-પુત્રોએ વેપારીને ફટકાર્યો 

The father-son hit the businessman

ગોતાબ્રિજ પાસે બીએમડબ્લ્યુ લઇને જઈ રહેલાં વેપારીને તેમની જ સોસાયટીમાં રહેતાં પિતા અને બે પુત્રએ ગડદાપાટુનો માર મારીને લાકડાનાં દંડાથી કારનાં કાચ તોડી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ