ભારે કરી / ફોન ચાર્જ કરવા અને મસાલો પીસવા દરરોજ વીજ કચેરીએ જાય છે આ ખેડૂત, કારણ જાણીને લાગશે નવાઈ

The farmer goes to the electricity office every day to charge the phone and grind the spices.

એક ખેડૂતના ઘરે વીજળી ન પહોચતા પોતે જ પહોચ્યા ઓફિસે અને ઘરના મસાલા દળવા લાગ્યા ઓફિસમાં. એક બે દિવસ નહિ પરંતુ 10 મહિના સુધી પોતાના કામ કાર્ય ઓફિસમાં, કર્મચારીઓ પણ કશું બોલ્યા નહી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ