દુષ્કર્મ કેસ / હાથરસ: પીડિતાના પરિવારનો આક્ષેપ, ધમકી મળે છે કે "આ બધા તો જતા રહેશે, પણ અમે તો અહીં...

The family of the Hathras victim alleges that

હાથરસના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પર ગેંગરેપ પીડિતાના પરિવારે ઘણા આક્ષેપો કર્યા છે. પીડિતા ના પરિવારજનો એ વહીવટી તંત્ર પર તેમને ધમકી આપવાનો અને દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હાથરસ ના જિલ્લા મેજિસ્ટ્રેટ પીડિતાના પરિવારને ધમકાવતા નજરે પડે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ