મિલન / 10 વર્ષ બાદ બાપુનગરમાંથી મળેલી કિશોરીના પરિવારનો પત્તો લાગ્યો, ગજબની ટ્રિક વાપરી પોલીસે પાર પાડયો આ કઠિન ટાસ્ક

The family of the girl in Bapunagar has been found after 10 years. Police will reunite the girl's family in Jharkhand

2012માં આ બાળકી અમદાવાદ કઈ રીતે આવી તે કોઈ જાણતું ન હતું. પણ બાપુનગર પોલીસે કિશોરીની 10 વર્ષ સેવા ચાકરી કરી માં બાપની હુંફ આપી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ