ટ્રીટમેન્ટ / દિલ્હીમાં નવજાતને પૂરતી ટ્રીટમેન્ટ ન મળવાથી મૃત્યુ થયાનો દાવો, પરિવારે નર્સને બંધક બનાવી

The family held the nurse hostage, claiming that the newborn had died due to inadequate treatment in Delhi

દિલ્હીના માલવીયા નગરની સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર ન મળવાના આરોપમાં ગુરુવારે રાત્રે નવજાત શિશુએ જીવ ગુમાવ્યો હતો. આ કારણે દિલ્હી સરકારની આરોગ્ય પ્રણાલી પર ફરીથી સવાલો ઉભા થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ