બિઝનેસ / ટાટાના વેવાઈ અને ટોયોટાનો ચહેરો... લાઈમ લાઇટથી દૂર રહેતા કિર્લોસ્કરે ફાની દુનિયાને કહ્યું અલવિદા

The face of Toyota Staying away from the lime light Kirloskar said goodbye to the world

ટોયોટા કિર્લોસ્કર મોટર લિમિટેડના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું નિધન થયું છે. તે ભારતમાં ટોયોટાનો ચહેરો હતો અને ભારતમાં કંપનીના વાહનોને લોકપ્રિય બનાવવાનો શ્રેય તેમને જાય છે. ટોયોટા ગ્રુપે વર્ષ 1997માં કિર્લોસ્કર ગ્રુપ સાથે જોઈન્ટ વેન્ચરની રચના કરી હતી.

Loading...