રાહત / કોરોના નવા વેરિયન્ટો આવતા જ રહેશે, તેનાથી ગભરાવાની જરૂર નથી,  XE વેરિયન્ટને લઈને નિષ્ણાંતે કરી આ મોટી વાત  

The expert did this big thing with the XE variant

ભારતના નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ના વડા ડૉ. એન.કે. અરોરાએ રાહતની વાત કહી છે. તેમણે દેશવાસીઓને પરેશાન ન થવાની અપીલ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ