બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છમાં ફેલાયેલા રોગચાળાએ લીધો વધુ એકનો ભોગ, અત્યાર સુધીમાં કુલ 16 લોકોના મોત
Last Updated: 05:55 PM, 10 September 2024
કચ્છમાં શંકાસ્પદના કિસ્સામાં મૃત્યુઆંક ફરી એકવાર વધ્યો છે. જિલ્લાના લખપત તાલુકામાં શંકાસ્પદ મોતનો કેસ સામે આવ્યા હતા. જેમાં વધુ 1 મહિલાનું મોત થયા હોવાની માહિતી મળતા તંત્ર દોડતું થયું હતું.
ADVERTISEMENT
મોતની સંખ્યા 16 એ પહોંચી
મળતી માહિતી મુજબ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું. જેને લઇ અત્યાર સુધી શંકાસ્પદ રીતે થયેલા મોતની સંખ્યા વધીને 16 થઈ છે. ત્યારે ભેદી રોગચાળાને લઈ આવતીકાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છ જશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કોણ છે 'આગ્રા' ફિલ્મમાં બોલ્ડ સીન આપનાર રૂહાની શર્મા, જેને OTT પર મચાવી ધમાલ, Photos જોઇ ફીદા થઇ જશો
જ્યા આરોગ્ય ક્ષેત્ર પ્રવર્તી રહેલી પરિસ્થિતિ અંગે માહિતી મેળવીને સમીક્ષા કરશે. મુલાકાતમાં જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરીયા પણ તેમની સાથે રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ખાડાઓનું સામ્રાજ્ય / વરસાદે તો વિરામ લઇ લીધો, છતાંય ગુજરાતના 95 રસ્તાઓ હજુ બંધ હાલતમાં, જનતા ત્રાહિમામ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.