રાજનીતિ / જ્યાં કોંગ્રેસની સરકાર છે તેવા રાજસ્થાનમાં ભારત જોડો યાત્રાની થશે એન્ટ્રી, પણ ટેન્શનમાં છે કોંગ્રેસ હાઈકમાન્ડ, જાણો કેમ

The entry of Bharat Jodo Yatra will be in Rajasthan, where the Congress government is in power

અશોક ગેહલોત અને સચિન પાયલટ બંનેએ એક મીટિંગમાં હાજરી આપી પણ બંને વચ્ચે કોઈ વાતચીત ન થઈ. ગેહલોત અને પાયલટ વચ્ચેના સંબંધોમાં ખેંચતાણ ચાલુ હોવાની અટકળો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ