સ્પોર્ટ્સ / ચાલુ મૅચે કૃણાલ પંડ્યા સાથે ઝઘડી પડ્યો આ ઈંગ્લેન્ડનો ખેલાડી, જુઓ VIDEO

the England player got into a fight with Krunal Pandya

કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાનું વન ડે ડેબ્યુ શાનદાર રહ્યું. કૃણાલે 31 બોલમાં સાત ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા અને પ્રસિદ્ધે 4 વિકેટ લીધી પરંતુ ઇંગ્લેન્ડના આ ખેલાડી સાથે તૂતૂ-મેમે થઇ ગઇ હતી. 

બ્રેકિંગ ન્યૂઝ