President Election 2022 / દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીનો શંખનાદ, ચૂંટણી પંચ આજે કરશે તારીખનું એલાન

The Election Commission will announce the date of the presidential election today

ચૂંટણી પંચ આજે બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ