Ek Vaat Kau / ઘરે બેઠા કરો વૉટર ID કાર્ડનું કોઈ પણ કામ, કચેરીઓમાં નહીં ખાવા પડે ધક્કા

ચૂંટણી કાર્ડને લઈને કોઈપણ તકલીફ હોય તો હવે ચપટી વગાડતા કરી શકાશે દૂર, તાજેતરમાં જ સરકાર દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. તો શું આ પોર્ટલ અને કેવી રીતે તમારી સમસ્યાનું મેળવી શકો છો સમાધાન તેના વિશે જાણકારી મેળવવા માગતા હોય તો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ