ફરિયાદ / મધ્યપ્રદેશના પૂર્વ CM રહી ચૂકેલા આ દિગ્ગજ નેતા સામે FIR નોંધવાનો ચૂંટણી પંચે આપ્યો આદેશ, જાણો કેમ 

The Election Commission has ordered to register an FIR against this veteran leader, who is a former CM of the MP, find out...

ભારતીય ચૂંટણી પંચે મધ્ય પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, વિપક્ષી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મધ્યપ્રદેશમાં FIR નોંધવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચને લોકસભાની ચૂંટણી 2019 માં ફંડના દુરૂપયોગનો આરોપમાં તથ્ય હોવાનું જણાયું છે જેને લઈને આ આદેશ આપ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ