વિવાદ / ધ ઈકોનોમિસ્ટના કવર પેજ પર છપાયું ‘ કઈ રીતે મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહીને જોખમમાં મુકી રહ્યા છે’

the economist cover called intolerant india they criticised narendra modi govt over caa nrc

વિશ્વ પ્રસિદ્ધ મેગેઝિન ‘ધ ઈકોનોમિસ્ટ’(The Economist)નાં નવા કવર પેજ પર વિવાદ શરુ થયો છે. મેગેઝિનને નાગરિકતા કાયદા(સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ(એનઆરસી)ના મુદ્દાને લઈને ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કવર પેજ પર કાંટાળા તારોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી(ભાજપ)નું ચૂંટણી નિશાન ‘કમળનું ફુલ’નજરે પડે છે. તેની ઉપર લખ્યું છે અસહિષ્ણુ ભારત. મોદીએ કેવી રીતે દુનિયાનાં સૌથી મોટા લોકતંત્રને જોખમમાં નાંખી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ