મનોરંજન મુશ્કેલીમાં / ડ્રગ્સ કેસમાં હવે આ 2 ટીવી કલાકારોને ત્યાં દરોડા પડતા ટેલિવુડ ફફડી ઉઠ્યુ

The drug case has now sparked a televised scuffle between the two TV actors.

બોલિવૂડમાં સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહી હતી. રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન, રકુલ પ્રિત વગેરેના નામ આપ્યા હતા. બોલિવૂડમાં લોકોના નામના ખુલાસા થયા બાદ ટેલિવૂડમાં ડ્રગ્સનો રેલો પહોંચ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ