BIG NEWS / કોણ બનશે ગુજરાતના નવા DGP? સંજય શ્રીવાસ્તવથી લઇને આ અધિકારીઓના નામ ચર્ચામાં

The discussion on who will be the next state police chief has started

ગુજરાતના વર્તમાન પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો વધારવામાં આવેલો કાર્યકાળ હવે પૂર્ણતાને આરે છે, ત્યારે ગુજરાતના આગામી રાજ્ય પોલીસવડા કોણ બનશે એની ચર્ચા પોલીસબેડામાં શરૂ થઈ ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ