બિઝનેસ / સુરતમાં આ કારણોસર કુદરતી હીરા ઉધોગ પર પડી રહી છે મોટી અસર, થઈ શકે છે કરોડોનું નુકશાન

The diamond industry is being affected for this reason in Surat

સુરતના હીરા ઉદ્યોગમાં આજકાલ કંઈક અમંગળના એંધાણ વર્તાઈ રહ્યા છે. મંદીની ઝપટમાં ફસાયેલો આ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી હાંફી રહ્યો છે. દિવાળી પહેલાં વેપારીઓને આશા હતી કે નાતાલના તહેવાર પર વિદેશોમાં કટ-પૉલિશ્ડ હીરા અને જ્વેલરીની માગ રહેશે, પણ તેમના અંદાજ કરતાં વેપાર ઘણો ઓછો રહ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ