ક્રાઈમ / સોશિયલ મીડિયાના પ્રેમમાં અંધ બની જૂનાગઢની યુવતી, યુવકના કહેવાથી માતા-પિતાને ઘેન ગોળી ખવડાવી જે કર્યું તે ચોંકાવનારું

The details of Junagadh girl being cheated by Bareilly youth have been revealed

જૂનાગઢની યુવતીને બરેલીના યુવકે છેતર્યાની વિગતો ખુલી; દુબઈમાં બે હોટેલ હોવાની વાતોથી યુવતીને કરી પ્રભાવિત કરી હતી, ઈન્ટાગ્રામમાં સંપર્ક થયા બાદ યુવતીને બરેલી બોલાવાઇ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ