Coronavirus / અમેરિકમાં મોતનો આંક 23 હજારથી વધુ થયો, અખબારના 11 પેજમાં ન્યૂઝ નહીં માત્ર શોક સંદેશા છપાયા

The death toll in the US was over 23,000 , american newspaper prints 11 pages of obituaries due to coronavirus death

અમરિકામાં કોરોનાને કારણે 23 હજારથી વધારેના મોત નિપજ્યા છે. વિશ્વમાં સૌથી વધારે મોત અહીં નિપજ્યા છે. કોરોનાને લીધે અમેરિકામાં 23,640 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 586,941 લોકો કોરોનાગ્રસ્ત છે. 24 કલાકમાં 26508 નવા કેસ નોંધાયા છે જ્યારે 1525ના મોત નિપજ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ