Coronavirus / અમેરિકામાં મોતનો આંક 60 હજારની નજીક, ટ્રમ્પે કહ્યું 184 દેશ નરકમાંથી પસાર થઈ રહ્યા છે

The death toll in America is close to 60 thousand

અમેરિકામાં 24 કલાકમાં 2463 લોકોના મોત થયા છે. જ્યારે 25258 લોકો કોરોનાગ્રસ્ત છે. ત્યારે અહીં કુલ કેસની સંખ્યા 1,035,765 થઈ છે. તો મૃતકઆંત 60 હજારની નજીક પહોંચ્યો છે. એટલે કે મરનારનો આંક 59,266 છે. જ્યારે સાજા થનારનો આંક 142,238 છે. હાલ અમેરિકમાં એક્ટિવ કેસની સંખ્યા 834,261 છે. તેમજ અમેરિકા આવનાર તમામની તપાસ કરવામાં આવશે. ન્યૂયોર્કમાં કોરોનાગ્રસ્તની સંખ્યા 3 લાખથી વધારે છે અને 22 હજારથી વધારેના મોત થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ