મહામારી / આ દેશમાં એક જ દિવસમાં 574 કોરોનાના દર્દીઓના મોત, વડપ્રધાને કહ્યું નહીં લાગે લૉકડાઉન

The death of 574 corona patients in a single day in this country

દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા ૭.૯૭ કરોડથી વધુ થઇ ચૂકી છે. ૫.૬૧ કરોડથી વધુ લોકો રિકવર થઇ ચૂક્યા છે, જ્યારે અત્યાર સુધી ૧૭.૪૮ લાખ લોકો મૃત્યુ પામ્યા છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને દેશમાં લોકડાઉન લગાવવાનો ઇનકાર કરી દીધો છે. જોનસનનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે ગુરુવારે એક જ દિવસમાં મૃત્યુનો આંકડો ૫૭૪ વધી ગયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ