દાવો / દીકરીઓ હજુ પણ ઈલાજમાં જાતિય અસમાનતાનો કરી રહી છે સામનો

The daughter is still facing gender equality in treatment

આમ તો મહિલાઓ અને છોકરીઓ દરેક ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરી ચુકી છે. મેડિકલ ક્ષેત્રમાં તો તેની હાજરી સતત વધી રહી છે. સરકાર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નું અભિયાન પણ ચલાવી રહી છે. છતાં પણ એ જાણીને હેરાન થવાય છે કે આજે પણ મહિલાઓએ ઈલાજમાં ભેદભાવનો સામનો કરવો પડે છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ